બેન્ઝોઈલ ક્લોરાઈડની હાઈડ્રોક્સિલ એમાઈન $(NH_2OH)$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ જણાવો.

  • A
    $3$-એમિનો બેન્ઝોઈલ ક્લોરાઈડ
  • B
    $3$-હાઈડ્રોક્સી બેન્ઝોઈલ ક્લોરાઈડ
  • C
    બેન્ઝોહાઈડ્રોક્સેમિક એસિડ $(C_6H_5CONHOH)$
  • D
    $O$-બેન્ઝોઈલ હાઈડ્રોક્સિલ એમાઈન $(C_6H_5CONHO)$

Explore More

Similar Questions

$CH_3-CH_2-C(=O)-OCH_3 + 2CH_3MgBr \to A \xrightarrow[\Delta]{H^+} B$
નીપજ $B$ શું છે?

બેનેડિક્ટના દ્રાવણનું રિડક્શન કોના દ્વારા થતું નથી?

નીચે આપેલા એલિફેટિક એસિડની એસિડિકતાનો ઘટતો સાચો ક્રમ કયો છે $:-$

નીચેનામાંથી કયું સંયોજન વધારાના $RMgX$ સાથે પ્રક્રિયા કરીને માત્ર $2^o$ આલ્કોહોલ આપશે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo