આપેલી પ્રક્રિયા માટે,મુખ્ય નીપજો $A$ અને $B$ અનુક્રમે ઓળખો.

  • A
    $A = 2,6$-ડાયબ્રોમો$-4-$મિથાઈલફિનોલ,$B = 2$-બ્રોમો$-4-$મિથાઈલફિનોલ
  • B
    $A = 2,6$-ડાયબ્રોમો$-4-$મિથાઈલફિનોલ,$B = 2,6$-ડાયબ્રોમો$-4-$મિથાઈલફિનોલ
  • C
    $A = 2$-બ્રોમો$-4-$મિથાઈલફિનોલ,$B = 2,6$-ડાયબ્રોમો$-4-$મિથાઈલફિનોલ
  • D
    $A = 2,6$-ડાયબ્રોમો$-4-$મિથાઈલફિનોલ,$B = 4$-બ્રોમો$-2-$મિથાઈલફિનોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ એસિડિક છે?

નીચેના સંયોજનો માટે એસિડિક પ્રબળતાનો ક્રમ શું છે?

વિધાન $(A)$: ફિનોલનો $pK_a$ $4.19$ છે અને બેન્ઝોઇક એસિડનો $pK_a$ $10$ છે.
કારણ $(R)$: ફિનોક્સાઇડ આયન અસમાન સંસ્પંદન બંધારણો દ્વારા સ્થાયી થાય છે,જ્યારે બેન્ઝોએટ આયન બે સમાન સંસ્પંદન બંધારણો દ્વારા સ્થાયી થાય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેની પ્રક્રિયાની નીપજનું અનુમાન કરો:
$HO-C_6H_5 + C_6H_5N_2^+Cl^- \xrightarrow{\text{બેઝ}} ?$

આપેલ પ્રક્રિયાનું નામ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo