.............. એ $DNA$ અને $RNA$ બંને માટે સામાન્ય છે પરંતુ ............. માત્ર $DNA$ માં જ જોવા મળે છે.

  • A
    યુરેસિલ,થાઇમિન
  • B
    થાઇમિન,યુરેસિલ
  • C
    ગ્વાનિન,થાઇમિન
  • D
    સાયટોસિન,યુરેસિલ

Explore More

Similar Questions

ન્યુક્લિયોસોમનું કોર (કેન્દ્ર) શેનું બનેલું હોય છે?

$t-RNA$ અણુની ત્રિ-પરિમાણીય રચના . . . . . . છે.

$A$: $DNA$ અણુ બે પૉલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓનો બનેલો છે જે એકબીજાને પ્રતિસમાંતર $(antiparallel)$ ગોઠવાયેલી હોય છે.
$R$: $DNA$ નું આણ્વિય મોડેલ વૈજ્ઞાનિકો $Watson$ અને $Crick$ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

મોબાઇલ જિનેટિક એલિમેન્ટ (ભ્રમણશીલ જનીનિક ઘટક) કયું છે?

નીચેનામાંથી શેમાં વિભાજીત જનીન (split-gene) વ્યવસ્થા જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo