.......... અને .......... ના પરાગરજ મુક્ત થયાના $30$ મિનિટમાં તેમની જીવનક્ષમતા ગુમાવે છે.

  • A
    ઘઉં અને કેરી
  • B
    ઘઉં અને ચોખા
  • C
    કેરી અને ચોખા
  • D
    ચોખા અને શેરડી

Explore More

Similar Questions

પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા એ:

પરાગનલિકામાં કયા પ્રકારની વૃદ્ધિ જોવા મળે છે?

બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુક્ત થાય છે?

અંડકછિદ્ર (micropyle) ...... માં મદદરૂપ બને છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયામાં થતી ઘટનાઓનો સાચો ક્રમ ઓળખો.
$I.$ ભ્રૂણપુટમાં નર જન્યુઓનો મુક્ત થવો
$II.$ પરાગાસન પર પરાગરજનું સ્થાપન
$III.$ ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ
$IV.$ પરાગનલિકાનો વિકાસ
$V.$ અંડકમાં પરાગનલિકાનો પ્રવેશ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo