$AIDS$ ની સારવાર માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    એન્ટિ-રેટ્રોવાયરલ થેરાપી સંપૂર્ણપણે અસરકારક છે.
  • B
    શસ્ત્રક્રિયા (Surgery) દ્વારા.
  • C
    રેડિયેશન થેરાપી દ્વારા.
  • D
    આપેલ પૈકી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

દર વર્ષે વિશ્વ $AIDS$ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

વિશ્વ એઈડસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે?

ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.

$AIDS$ નો પ્રથમ કેસ ......... ની સાલમાં નોંધાયો હતો.

વિધાન $A$ : $AIDS$ એક ગંભીર,અસાધ્ય,ચેપી અને જીવલેણ રોગ છે.
કારણ $R$ : $HIV$ શરીરમાં પ્રતિકારતંત્રની ઊણપ સર્જે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo