જો એક વસ્તી ઘાતાંકીય રીતે વધી રહી હોય અને $3$ વર્ષમાં કદમાં બમણી થઈ જાય,તો વસ્તીનો આંતરિક વૃદ્ધિ દર $(r)$ શું હશે ($\%$ માં)? $(e = 2.71828)$

  • A
    $23.1$
  • B
    $92.4$
  • C
    $69.3$
  • D
    $41.2$

Explore More

Similar Questions

ઘાતાંકીય વૃદ્ધિમાં આલેખ કેવો હશે?

મહત્તમ વૃદ્ધિ દર કયા તબક્કામાં જોવા મળે છે?

માનવ વસ્તી વૃદ્ધિનો અભ્યાસ ..... તરીકે ઓળખાય છે.

$S$-આકારના અને $J$-આકારના વૃદ્ધિ વક્ર વચ્ચેનો તફાવત આપો.

$500$ ની વસ્તીમાં એક વર્ષના સમયગાળા દરમિયાન $55$ જન્મ અને $5$ મૃત્યુ થાય છે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન વસ્તીનો પ્રજનન દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo