અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને તેના અંતઃસ્ત્રાવ અને તેનાં કાર્યો સાથે યોગ્ય રીતે જોડો.

  • A
    અગ્રપિટ્યુટરી - ઓક્સિટોસીન - બચ્ચાના જન્મ સમયે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન
  • B
    પશ્ચપિટ્યુટરી - વાસોપ્રેસીન - મૂત્રપિંડનલિકામાં પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે
  • C
    કૉર્પસ લ્યુટિયમ - ઇસ્ટ્રોજન - ગર્ભાવસ્થાને જાળવી રાખે છે
  • D
    થાઇરૉઇડ - થાયરૉક્સિન - રુધિરમાં $Ca^{2+}$ નું પ્રમાણ જાળવે છે

Explore More

Similar Questions

ખોટું વાક્ય પસંદ કરો.

કઈ મસ્તિષ્ક ચેતા (cranial nerve) હૃદયના ધબકારાના નિયંત્રણ માટે જવાબદાર છે?

સાચું જોડકું પસંદ કરો:
$(1)$ થાયમસ - થાયમોસીન
$(2)$ $PTH$ - $Ca^{+2}$ શોષણ
$(3)$ એડ્રિનલ - ગ્લુકોકોર્ટીકોઇડસ
$(4)$ થાયરોઈડ - એન્ટિ-ઈન્ફલેમેટરી પ્રતિભાવ

નીચેની જોડીઓ વચ્ચેનો તફાવત ઓળખો:
$(1)$ ચેતાતંત્ર - અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ ઓક્સિટોસિન - વેસોપ્રેસિન
$(3)$ વામનતા (Dwarfism) - અતિશય કાયા (Gigantism)
$(4)$ $FSH - LH$

આપણા શરીરમાં વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું સ્થાન આકૃતિ દ્વારા દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo