અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષીને સાચી જોડ પસંદ કરો.

  • A
    ઑક્સિટોસીન - પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ - સ્તનગ્રંથિની વૃદ્ધિ અને વિકાસને અસર કરે છે.
  • B
    મેલેટોનીન - પિનિયલ ગ્રંથિ - ઊંઘવા અને જાગવાની ક્રિયાનું નિયમન કરે છે (જૈવિક ઘડિયાળ તરીકે વર્તે છે).
  • C
    પ્રોજેસ્ટેરોન - કૉર્પસ લ્યુટીયમ - સ્ત્રીના ગૌણ જાતીય અંગોની વૃદ્ધિને ઉત્તેજે છે.
  • D
    $ANF$ - ક્ષેપકની દીવાલ - રુધિરદાબમાં વધારો કરે છે.

Explore More

Similar Questions

એમિનો એસિડ ટ્રિપ્ટોફેન એ નીચેનામાંથી કોના સંશ્લેષણ માટેનું પુરોગામી (precursor) છે?

પાઈનલ ગ્રંથિ (Pineal body) ક્યાંથી ઉદ્ભવે છે?

અંધારામાં કયું અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં સ્ત્રવિત થાય છે?

....... આપણા શરીરના $24$ કલાકના લય (circadian rhythm) ના નિયમનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પિનિયલ ગ્રંથિ ..... માંથી ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo