મોટાભાગની આવૃત બીજધારીઓમાં . . . . . . .

  • A
    અંડકોષમાં તંતુમય ઘટકો (filiform apparatus) હોય છે.
  • B
    તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવ કોષો હોય છે.
  • C
    મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.
  • D
    ભ્રૂણપુટમાં એક નાનો મધ્યસ્થ કોષ હોય છે.

Explore More

Similar Questions

જે અંડકમાં અંડનાલ (funicle),અંડતલ (chalaza) અને અંડકછિદ્ર (micropyle) એક જ શિરોલંબ સમતલમાં આવેલા હોય છે,તેને શું કહેવાય છે?

ફિલીફોર્મ એપરેટસ (તંતુમય પ્રસાધન) એ નીચેનામાંથી કોનું લાક્ષણિક લક્ષણ છે?

નીચેનામાંથી કયા પ્રકારના ભ્રૂણપુટમાં મેગાસ્પોર કોષકેન્દ્રો ચલાઝલ છેડે ત્રિ-કીય (triploid) કોષકેન્દ્ર બનાવવા માટે જોડાતા નથી?

બીજાશયના પોલાણની અંદર તરફ રહેલ જરાયુમાંથી $ \dots $ ઉદ્ભવે છે.

સપુષ્પી વનસ્પતિઓમાં મહાબીજાણુ ભ્રૂણપૂટમાં વિકાસ પામે છે,જે ..... ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo