બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.

  • A
    માણસમાં યોનિદ્વારની બંને બાજુએ
  • B
    માણસમાં શુક્રવાહિનીની બંને બાજુએ
  • C
    કેટલાંક ઉભયજીવીઓના શીર્ષની બાજુઓ પર
  • D
    પક્ષીઓની નાની બનેલ પુચ્છના છેડે

Explore More

Similar Questions

સ્ત્રી પ્રજનન તંત્રના સંદર્ભમાં $ARBOR \text{ } VITAE$ શું છે?

માદા પ્રજનનતંત્રનો કયો ભાગ/બંધારણ નરના શિશ્ન (Penis) ને સમાન (સમજાત) છે?

અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની સૌથી નજીક હોય છે?

$A$: યોનિમાર્ગનું મુખ (vaginal orifice) હાઈમેન (hymen) નામના પટલ દ્વારા આંશિક રીતે ઢંકાયેલું હોય છે.
$R$: તે લીસા સ્નાયુઓના જાડા સ્તરનું બનેલું હોય છે.

સ્તન ગ્રંથિ એ માદામાં કેવું લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo