$Sertoli$ કોષો ક્યાં જોવા મળે છે?

  • A
    અંડપિંડમાં અને તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.
  • B
    એડ્રિનલ બાહ્યકમાં અને તે એડ્રિનાલિનનો સ્ત્રાવ કરે છે.
  • C
    શુક્રોત્પાદક નલિકાઓમાં અને તે જનનકોષોને પોષણ પૂરું પાડે છે.
  • D
    સ્વાદુપિંડમાં અને તે કોલેસિસ્ટોકાઈનિનનો સ્ત્રાવ કરે છે.

Explore More

Similar Questions

માનવ નર પ્રજનન તંત્રના ભાગોને સ્તંભ $I$ માં આપેલ છે,તેને સ્તંભ $II$ માં આપેલ તેમની સમજૂતી સાથે જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$i$. પ્રીપ્યુસ (Prepuce)$a$. ફાઈબ્રોમસ્ક્યુલર પટ્ટી જે વૃષણને વૃષણકોથળીમાં જકડી રાખે છે.
$ii$. શિશ્ન (Penis)$b$. પ્રાથમિક નર પ્રજનન અંગ (જનનપિંડ).
$iii$. શુક્રપિંડ (Testis)$c$. શિશ્નમુખને ઢાંકતી ત્વચાની ઢીલી ગડી.
$iv$. ગબરનેક્યુલમ (Gubernaculum)$d$. નર મૈથુન અંગ.

પુરુષોમાં સંખ્યાબંધ આંતરિક સહાયક અંગો હોય છે. કયું/કયા અંગ ફ્રુક્ટોઝ અને પ્રોસ્ટાગ્લેન્ડિન ધરાવતું પ્રવાહી સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે?

દરેક શુક્રઉત્પાદક નલિકાની અંદરની બાજુએ બે પ્રકારના કોષો $A$ અને $B$ આવેલા હોય છે. કોષના પ્રકાર અને તેના કાર્યના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
$A$$B$

શુક્રકોષો સાથેના સેમિનલ પ્લાઝ્માને શું કહેવામાં આવે છે?

નર પ્રજનનતંત્રની નામનિર્દેશિત આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo