આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?

  • A
    $C$ - અંડવાહિની નિવાપ,$D$ - ફીમ્બ્રી (ફૂલર),$E$ - ગ્રીવા
  • B
    $D$ - અંડવાહિની નિવાપ,$E$ - ગર્ભાશય,$F$ - ગ્રીવા
  • C
    $A$ - પરિગર્ભાશય સ્તર,$B$ - ગર્ભાશયનું સ્નાયુસ્તર,$C$ - અંડવાહિની
  • D
    $B$ - ગર્ભાશયનું અંતઃસ્તર,$C$ - અંડવાહિની નિવાપ,$D$ - ફીમ્બ્રી (ફૂલર)

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિ અંડાશયનો આડછેદ દર્શાવે છે. અંકિત કરેલી રચનાઓ ($A$ થી $D$) અને તેની લાક્ષણિકતાઓની સાચી ઓળખ આપતો વિકલ્પ પસંદ કરો.

વિધાન : સસ્તન પ્રાણીઓના અંડકોષ હાયલ્યુરોનિડેઝ ઉત્પન્ન કરે છે.
કારણ : સસ્તન પ્રાણીઓના ઈંડા માઈક્રોલેસિથલ અને ટેલોલેસિથલ હોય છે.

ભ્રૂણની જાતિ ઉલ્વજળ (amniotic fluid) ના કોષોમાં નીચેનામાંથી શેની હાજરી તપાસીને જાણી શકાય છે?

$A$: ઇન્હિબિન કોર્પસ લ્યુટિયમ દ્વારા સ્ત્રવિત થાય છે.
$R$: તેઓ $FSH$ અને $GnRH$ ના ઉત્પાદનને અવરોધે છે.

મેનોપોઝ (રજોનિવૃત્તિ) સમયે,શેના ઉત્સર્જનમાં વધારો થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo