પ્રોજેસ્ટેરોન એ મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓનો ખૂબ જ મહત્વનો ઘટક છે. તે .......... દ્વારા ગર્ભસ્થાપન અટકાવે છે.

  • A
    અંડકોષપાત અટકાવીને
  • B
    ફલિત અંડમાં વિખંડન અટકાવીને
  • C
    માદા પ્રજનન માર્ગમાં શુક્રકોષોની જીવિતતા માટે બિન-સાનુકૂળ રાસાયણિક પર્યાવરણ સર્જીને
  • D
    ગ્રીવા શ્લેષ્મની ગુણવત્તામાં ફેરફાર કરીને શુક્રકોષોનો પ્રવેશ અટકાવીને

Explore More

Similar Questions

કૉલમ જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ ભૌતિક પદ્ધતિ$(p)$ સંશ્લેષિત રબર અથવા પ્લાસ્ટિકની ટોપી
$(b)$ ડાયાફ્રામ$(q)$ શુક્રાણુનાશક પદાર્થ
$(c)$ રાસાયણિક પદ્ધતિ$(r)$ કોન્ડોમ

સાપ્તાહિક મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીનું વ્યાપારી નામ શું છે?

ગર્ભનિરોધક ગોળીમાં શું હોય છે?

ગર્ભનિરોધકની એક પદ્ધતિ કઈ છે?

છ નાના,પ્લાસ્ટિકના સિલિન્ડર ધરાવતું અને $5$ વર્ષ સુધીની અસરકારક અવધિ ધરાવતું ગર્ભનિરોધક ઈમ્પ્લાન્ટ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo