વિકાસશીલ દેશોના વસતિ વિજ્ઞાન (demography) ના કેટલાક લક્ષણો .... છે.

  • A
    ઊંચી ફળદ્રુપતા,નીચો મૃત્યુદર,ઝડપી વસ્તી વૃદ્ધિ અને ખૂબ જ યુવાન વયની વહેંચણી.
  • B
    ઊંચી ફળદ્રુપતા,ઊંચી ઘનતા,ઝડપથી વધતો મૃત્યુદર અને ખૂબ જ યુવાન વ્યક્તિઓ.
  • C
    ઊંચો બાળ મૃત્યુદર,નીચી ફળદ્રુપતા,અસમાન વસતિ વૃદ્ધિ અને ખૂબ જ યુવાન વયની વહેંચણી.
  • D
    ઊંચો મૃત્યુદર,ઊંચી ઘનતા,અસમાન વસતિ વૃદ્ધિ અને અતિ વૃદ્ધ વ્યક્તિઓનું વિસ્તરણ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારનો વય પિરામિડ સ્થિર વસ્તી વૃદ્ધિ દર્શાવે છે?

એક તળાવમાં વર્ષની શરૂઆતમાં $500$ કાર્પ માછલીઓ હતી. તેમનો જન્મ દર દર વર્ષે પ્રતિ કાર્પ $4$ સંતતિ છે. તે વર્ષના અંતે કાર્પ માછલીઓની કુલ સંખ્યા કેટલી હશે?

વસ્તીની ઘનતા ત્યારે વધે છે જ્યારે . . . . . . .

આપેલ વય પિરામિડ (Age pyramids) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું વસ્તીના લક્ષણોનો ભાગ/ઘટક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo