નીચેનામાંથી કયું બહુવૈકલ્પિક કારકો (multiple allelism) નું ઉદાહરણ છે?

  • A
    ફિનાઇલ કીટોન્યુરીયા
  • B
    રંગઅંધતા
  • C
    સીકલસેલ એનીમિયા
  • D
    રુધિર જૂથ (Blood grouping)

Explore More

Similar Questions

$I^A$ અને $I^B$ એલેલની નીપજ શું છે?

મનુષ્યમાં,નીચેનામાંથી કોના વારસાનું નિયંત્રણ કરતા બહુવિકલ્પી કારકો (multiple alleles) જોવા મળે છે?

$A$ રુધિરજૂથ ધરાવતા પુરુષ અને $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી વચ્ચેના લગ્નથી જન્મેલા સંતાનોમાં $AB$ અથવા $B$ રુધિરજૂથ જોવા મળે છે. તો માતા-પિતાના સંભવિત જનીન પ્રકાર (genotype) શું હોઈ શકે?

બહુવિકલ્પી કારકો (Multiple Alleles) અને પ્રભુતા (Dominance) ની વિભાવના ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

મનુષ્યમાં $ABO$ રુધિરજૂથનું નિયંત્રણ $I$ જનીન દ્વારા થાય છે. તે ત્રણ વૈકલ્પિક કારકો (એલીલ્સ) ધરાવે છે: $I^A$,$I^B$ અને $i$. જોકે,ત્રણ ભિન્ન એલીલ્સ હોવાને કારણે છ જુદા જુદા જનીન પ્રકારો શક્ય બને છે. આ કિસ્સામાં કુલ કેટલા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo