બીજા કારકની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકતું નથી તેવા કારકને શું કહે છે?

  • A
    સહપ્રભાવિતા
  • B
    પ્રભાવી
  • C
    સંપૂરક
  • D
    પ્રચ્છન્ન

Explore More

Similar Questions

એકલ સંકરણ (monohybrid experiment) પર આધારિત વિવિધ નિયમોનું વર્ણન કરો.

$F_1$ પેઢીમાં માત્ર એક જ પિતૃ લક્ષણની અભિવ્યક્તિ અને $F_2$ પેઢીમાં બંને પિતૃ લક્ષણોની અભિવ્યક્તિને $ . . . . . . $ દ્વારા સમજાવી શકાય છે.

મેન્ડલના નિષ્કર્ષોને નિયમોના સ્વરૂપમાં કોણે રજૂ કર્યા હતા?

મુક્ત વિશ્લેષણ (independent assortment) માટે ખોટું વિધાન પસંદ કરો:

જો મેન્ડલે બગીચાના વટાણામાં સાતને બદલે આઠ લક્ષણો પસંદ કર્યા હોત,તો કયા નિયમનું ઉલ્લંઘન થયું હોત?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo