$H. J. Muller$ ને શેના માટે નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું?

  • A
    રસાયણો જનીન વિકૃતિ પ્રેરે છે તેની શોધ માટે.
  • B
    આયનિક વિકિરણ જનીન વિકૃતિ સર્જે છે તેની શોધ માટે.
  • C
    ડ્રોસોફીલામાં જનીન નકશા ઉપર કાર્ય કરવા માટે.
  • D
    અણુશસ્ત્રોનો ઉપયોગ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે.

Explore More

Similar Questions

જ્યારે વિકૃતિ (mutation) માત્ર એક જ પ્રતિસ્થાપન (substitution) સુધી મર્યાદિત હોય,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

વિકૃતિ શેમાં થાય છે?

જો રંગસૂત્ર પરના જનીનનો ક્રમ $abcdefg$ થી બદલાઈને $abcfedg$ થાય,તો આ ઘટનાને શું કહે છે?

ક્ષ-કિરણો ($X$-rays) સામાન્ય રીતે ........ સર્જે છે.

નીચેનામાંથી કઈ શોધને કારણે નોબેલ પુરસ્કાર મળ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo