નીચેનામાંથી કઈ જનીનિક વિકૃતિઓની મુખ્ય શ્રેણીઓ છે?

  • A
    મેન્ડેલિયન વિકૃતિઓ
  • B
    રંગસૂત્રીય વિકૃતિઓ
  • C
    $A$ અને $B$ બંને
  • D
    આપેલમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

કૉલમ $I$ માં આપેલા શબ્દોને કૉલમ $II$ માં તેમના સ્વરૂપ પ્રકારના ગુણોત્તર (phenotypic ratio) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$i$. મોનોહાઇબ્રિડ ટેસ્ટ ક્રોસ$a$. $1:2:1$
$ii$. અપૂર્ણ પ્રભુતા$b$. $1:2$
$iii$. મુક્ત વિશ્લેષણનો નિયમ$c$. $1:1$
$iv$. સિકલ સેલ એનિમિયા$d$. $9:3:3:1$

Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?

પ્રચ્છન્ન એપિસ્ટેસિસ (recessive epistasis) દર્શાવતા જનીન પ્રકારો વચ્ચે સંકરણ કરાવતાં,$F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ ..... હશે.

નીચેનામાંથી કયા સજીવમાં રંગસૂત્રોની સંખ્યા સૌથી વધુ છે?

સજીવનું દેખાવ સ્વરૂપ (ફિનોટાઇપ) એ શેનું પરિણામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo