એક પુરુષ અને સ્ત્રી કોઈ સ્પષ્ટ દેખાતો આનુવંશિક રોગ દર્શાવતા નથી. તેઓને $7$ બાળકો ($2$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. ત્રણ પુત્રો આપેલ રોગથી પીડાય છે,પરંતુ કોઈ પુત્રીમાં તેની અસર જોવા મળતી નથી. આ રોગ માટે તમે આનુવંશિકતાની કઈ ભાત સૂચવી શકો છો?

  • A
    દૈહિક પ્રભાવી
  • B
    લિંગ-સંકલિત પ્રભાવી
  • C
    જાતિ-મર્યાદિત પ્રચ્છન્ન
  • D
    લિંગ-સંકલિત પ્રચ્છન્ન

Explore More

Similar Questions

હીમોગ્લોબિનની માત્રાત્મક ખામી $- P$
હીમોગ્લોબિનની ગુણાત્મક ખામી $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad P\quad \quad \quad Q$

એક સ્ત્રીની દ્રષ્ટિ સામાન્ય છે પરંતુ તેના કેટલાક પુત્રો અને પુત્રીઓ રંગઅંધ છે. સ્ત્રી અને તેના પતિનું જનીન પ્રકાર (genotype) શું હશે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ ઓટોસોમલ પ્રભાવી લક્ષણો છે.
વિધાન $II$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ રુધિરના વિકારો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સીકલ-સેલ એનિમિયા અને હન્ટિંગ્ટન્સ કોરિયા બંને શું છે?

હિમોફિલિયા પર ટૂંકી નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo