સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ,જેના પિતા રંગઅંધ હતા,તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના પિતા પણ રંગઅંધ હતા. તેમનું પ્રથમ સંતાન છોકરી છે,તો તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ($\%$ માં)?

  • A
    $100$
  • B
    $0$
  • C
    $25$
  • D
    $50$

Explore More

Similar Questions

વર્ણાંધ પુત્રી અને વર્ણાંધ પુત્રના માતા-પિતાના જનીન પ્રકારો (genotypes) શું હશે?

તફાવત આપો: હિમોફિલિયા અને સિકલ-સેલ એનિમિયા.

પુત્રી રંગઅંધ ત્યારે બને જ્યારે:

મનુષ્યમાં બહુઅંગુલિકતા (Polydactyly) ..... ને કારણે થાય છે.

નીચેનામાંથી કયું ગુણાત્મક વારસાનું (qualitative inheritance) ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo