ટર્નર સિન્ડ્રોમ ધરાવતી સ્ત્રીમાં:

  • A
    $45$ રંગસૂત્રો અને $XO$ જનીન પ્રકાર હોય છે.
  • B
    એક વધારાનું $X$ રંગસૂત્ર હોય છે.
  • C
    નરનાં લક્ષણો જોવા મળે છે.
  • D
    સામાન્ય પુરુષ સાથે સંતતિ પેદા કરવાની ક્ષમતા હોય છે.

Explore More

Similar Questions

એક વ્યક્તિ કે જેમાં વધારાના $X$ રંગસૂત્રને કારણે $47$ રંગસૂત્રો છે,તે કઈ ખામીથી પીડાય છે?

મનુષ્યમાં રંગસૂત્રોની સામાન્ય સંખ્યા કેટલી હોય છે?

મનુષ્યમાં માનસિક મંદતા લિંગ-સંકલિત અસાધારણતા સાથે સંકળાયેલ છે. તે સામાન્ય રીતે ............ ના કારણે થાય છે.

ક્યારેક નરમાં $XX$ અને $XY$ ની હાજરી ...... ને કારણે હોય છે.

Difficult
View Solution

ડાઉન સિન્ડ્રોમ એ $21$ મી જોડના રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રને કારણે થાય છે. અસરગ્રસ્ત માતા અને સામાન્ય પિતાની સંતતિમાં કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo