બેક્ટેરિયામાં રૂપાંતરણ (Transformation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વાયરસ દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં કેટલાક જનીનોનું સ્થાનાંતરણ.
  • B
    સંયુગ્મન (Conjugation) દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં જનીનોનું વહન.
  • C
    બેક્ટેરિયા સીધા પર્યાવરણમાંથી $DNA$ મેળવે છે.
  • D
    બેક્ટેરિયા બાહ્ય શીર્ષમાંથી $DNA$ મેળવે છે.

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રીય (Prokaryotes) માં પ્રજનનની સૌથી સામાન્ય પદ્ધતિ ........ છે.

નીચેનામાંથી શેમાં ઓક્સિજેનિક પ્રકાશસંશ્લેષણ થાય છે?

$A$: નીલહરિત લીલ (Cyanobacteria) આદિકોષકેન્દ્રી સજીવો છે.
$R$: નીલહરિત લીલમાં $70S$ પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે.

મિથેનોજેન્સ (Methanogens) શેમાં સમાવિષ્ટ છે?

સાયનોબૅક્ટેરિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo