નીચેનામાંથી કયો હાઈડ્રોલેઝ ઉત્સેચક પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલામાં આંતરિક ફોસ્ફોડાયએસ્ટર બંધનું વિભાજન કરે છે?

  • A
    લાઈપેઝ
  • B
    એક્સોન્યુક્લિએઝ
  • C
    એન્ડોન્યુક્લિએઝ
  • D
    પ્રોટીએઝ

Explore More

Similar Questions

જનીનિક ઈજનેરીમાં કઈ રચનાનો સમાવેશ થાય છે?

જીવાણુકોષમાં મુખ્ય $DNA$ ઉપરાંત જોવા મળતા નાના, ગોળાકાર $DNA$ અણુને શું કહે છે?

નીચેનામાંથી કયું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ નથી?

$DNA$ ..... વીજભાર ધરાવે છે,તેથી તે ......... વિદ્યુતધ્રુવ તરફ ગતિ કરે છે.

નીચેનામાંથી કયો/કયા ઉત્સેચક(ઓ) જનીન ક્લોનિંગ માટે આવશ્યક $\text{નથી}$?
$A.$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો
$B.$ $\text{DNA}$ લિગેઝ
$C.$ $\text{DNA}$ મ્યુટેઝ
$D.$ $\text{DNA}$ રિકોમ્બિનેઝ
$E.$ $\text{DNA}$ પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo