જનીન સંકેત (genetic code) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $m-RNA$ માં સંકેતો (કોડોન્સ) સળંગ (કે લગોલગ) હોતા નથી.
  • B
    તે સર્વવ્યાપી છે.
  • C
    તે અવનત (degenerate) છે.
  • D
    તે અસંશયાત્મક (unambiguous) છે.

Explore More

Similar Questions

મોનોસિસ્ટ્રોનિક $mRNA$ એટલે શું?

પ્રોટીન સંશ્લેષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$DNA$ તોડીને કરવામાં આવેલા પ્રયોગો દ્વારા એવું શોધાયું હતું કે જનીન સંકેત ત્રિઅક્ષરી (triplet) છે. આ કોના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું?

નીચે આપેલી વ્યાખ્યાઓ આપો:
$1.$ જનીનિક સંકેત
$2.$ અવનત સંકેતો

નીચેનામાંથી કયું પ્રારંભિક સંકેત (initiation codon) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo