નીચેનામાંથી કયું ઉત્સેચકનો ભાગ નથી પરંતુ ઉત્સેચકને સક્રિય કરે છે?

  • A
    $K^+$
  • B
    $C$
  • C
    $N$
  • D
    $Si$

Explore More

Similar Questions

સહઘટકો (Co-factors) કેવું રાસાયણિક બંધારણ ધરાવે છે?

$Zinc$ એ પ્રોટીઓલિટીક ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટાઈડેઝ માટેનો કો-ફેક્ટર (સહ-કારક) છે.

પ્રોટીન ફૉસ્ફેટેઝ ઉત્સેચકની સક્રિયતા માટે કયો સહઘટક અનિવાર્ય છે?

કાર્બોનિક એનહાઇડ્રેઝનો સહ-કારક (cofactor) કયો છે?

એન્ઝાઇમ એનોલેઝ . . . . . . ની હાજરીમાં $2$-$PGA$ નું ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતર કરે છે,જે કોફેક્ટર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo