$DNA$ ના અણુમાં .................

  • A
    પ્યુરિન અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડની કુલ સંખ્યા હંમેશાં સમાન હોતી નથી.
  • B
    બે શૃંખલાઓ છે જે $5' \rightarrow 3'$ દિશામાં સમાંતર રહે છે.
  • C
    એડીનીન અને થાયેમિનનું પ્રમાણ સજીવોમાં જુદું જુદું હોય છે.
  • D
    બે શૃંખલાઓ જે પ્રતિસમાંતર (antiparallel) હોય છે; એક $5' \rightarrow 3'$ અને બીજી $3' \rightarrow 5'$ દિશામાં જોવા મળે છે.

Explore More

Similar Questions

હિસ્ટોન $DNA$ ની મુખ્ય ખાંચાઓ (major grooves) માં કેટલા ખૂણે ગોઠવાયેલ હોય છે?

$DNA$ એ દ્વિ-કુંડલમય (double helix) છે અને:

$DNA$ નો એક નાનો ટુકડો $80$ થાયમિન અને $90$ ગ્વાનિન બેઈઝ ધરાવે છે. ન્યુક્લિઓટાઈડ્સની કુલ સંખ્યા કેટલી હશે?

પોલિન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળતી શર્કરા કાં તો $A$ અથવા $B$ હોય છે. ખાલી જગ્યા $A$ અને $B$ ભરવા માટે યોગ્ય વિકલ્પો પસંદ કરો.

હિસ્ટોન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo