ઉચ્ચ સજીવોમાં જનીનિક પુનઃસંયોજનમાં પરિણમતું વ્યતિકરણ (crossing over) ....... ની વચ્ચે થાય છે.

  • A
    દ્વિસૂત્રીની સિસ્ટર રંગસૂત્રિકાઓ
  • B
    દ્વિસૂત્રીની નોન-સિસ્ટર રંગસૂત્રિકાઓ
  • C
    બે બાળ કોષકેન્દ્રિકાઓ
  • D
    બે અલગ દ્વિસૂત્રીઓ

Explore More

Similar Questions

અર્ધસૂત્રીભાજન $-I$ બીજા કયા નામે ઓળખાય છે?

અર્ધીકરણના અંતે સર્જાતા કોષો માટે નીચે આપેલ કયું વિધાન સુસંગત છે?

આકૃતિ ઓળખો:

જો પ્રોફેઝ (પૂર્વાવસ્થા) દરમિયાન $4$ રંગસૂત્રો હાજર હોય,તો એનાફેઝ $II$ (ભાજનોત્તર અવસ્થા-$II$) ના અંતે દરેક કોષમાં કેટલા રંગસૂત્રો હશે?

વ્યતિકરણ (crossing over) માં સામેલ ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo