જો કોષમાં $DNA$ નું શરૂઆતનું પ્રમાણ $2C$ હોય,તો કોષચક્રના કયા તબક્કામાં તેનું પ્રમાણ $4C$ થશે?

  • A
    $G_0$ અને $G_1$
  • B
    $G_1$ અને $S$
  • C
    માત્ર $S$
  • D
    $G_2$ અને $M$

Explore More

Similar Questions

વિભાજન ન પામતા કોષો કયા તબક્કામાં પ્રવેશ કરે છે?

કોષચક્રની કઈ અવસ્થામાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે?

કઈ અવસ્થામાં $DNA$ નું સ્વયંજનન (replication) થાય છે?

$G_{1}$-તબક્કા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I.$ તે આંતરાવસ્થાનો છેલ્લો પેટા-તબક્કો છે
$II.$ કોષીય અંગિકાઓની સંખ્યામાં વધારો થતો નથી
$III.$ કોષ કદ અને ઘટકો બંનેમાં વૃદ્ધિ પામે છે
$IV.$ તે કોષની વૃદ્ધિ અને ત્યારબાદ $DNA$ ના સ્વયંજનન માટે $RNAs$,પ્રોટીન અને અન્ય જૈવરસાયણોનું સંશ્લેષણ કરે છે
સાચો વિકલ્પ પસંદ કરો

જ્યારે એક અલગ કોષ $128$ કોષોમાં વિભાજિત થાય ત્યારે કેટલા વિભાજન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo