જ્યારે રક્ષકકોષોમાં શર્કરાનું રૂપાંતરણ સ્ટાર્ચમાં થાય છે,ત્યારે વાયુરંધ્ર $..........$

  • A
    સંપૂર્ણ બંધ થાય છે
  • B
    અંશતઃ ખૂલે છે
  • C
    પૂર્ણ ખૂલે છે
  • D
    કોઈ ફેરફાર થતો નથી

Explore More

Similar Questions

વાયુરંધ્ર (Stomata) ત્યારે ખુલે છે જ્યારે રક્ષક કોષો (Guard cells) હોય છે:

વાયુરંધ્રો ક્યારે ખુલે છે?

નીચેનામાંથી કોનો ઉપયોગ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન-રોધક (anti-transpirant) તરીકે થઈ શકે છે?

આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં વાયુરંધ્રનું ખુલવું અને બંધ થવું કોના પર આધારિત છે?

$A$ એ પર્ણોની અધિસ્તરમાં જોવા મળતી રચનાઓ છે. તેઓ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અને $B$ વિનિમયનું નિયમન કરે છે. તે બે વાલ (bean) આકારના કોષોથી બનેલું છે જેને $C$ કોષો તરીકે ઓળખવામાં આવે છે.
નીચેના વિકલ્પોમાંથી $A, B$ અને $C$ ની સાચી જોડી પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo