વનસ્પતિઓ માટે મેંગેનીઝ શા માટે આવશ્યક છે?

  • A
    કોષદીવાલના નિર્માણમાં
  • B
    પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન (photolysis) માટે
  • C
    ક્લોરોફિલના સંશ્લેષણ માટે
  • D
    ન્યુક્લિક ઍસિડના સંશ્લેષણ માટે

Explore More

Similar Questions

$Mg^{2+}$ એ કોનું સક્રિયકારક છે?
$I.$ આલ્કોહોલ ડીહાઈડ્રોજીનેઝ
$II.$ નાઈટ્રોજીનેઝ
$III.$ રીબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજીનેઝ
$IV.$ ફોસ્ફોઈનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ
સાચો વિકલ્પ પસંદ કરો.

મેંગેનીઝ $(Mn^{2+})$ આયનોની જરૂરિયાત વનસ્પતિના કયા ભાગમાં હોય છે?

દાંત અને હાડકાંની મજબૂતી માટે કયું ખનિજતત્વ આવશ્યક છે?

નીચેના પૈકી કયું વિધાન મૅગ્નેશિયમ $(Mg^{2+})$ ની ભૂમિકા સાથે સુસંગત છે?

કેલ્શિયમ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo