ગ્લુકોઝના એક અણુના શ્વસન દરમિયાન $38 \,ATP$ અણુઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે?

  • A
    ગ્લાયકોલિસીસમાંથી $2$ અને શ્વસન શૃંખલામાંથી $36$.
  • B
    કણાભસૂત્રની બહારથી $4$ અને કણાભસૂત્રની અંદરથી $34$.
  • C
    ગ્લાયકોલિસીસમાંથી $2$ અને ક્રેબ્સ ચક્ર દરમિયાન $34$.
  • D
    બધા જ કણાભસૂત્રની અંદર ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

પ્રોકેરિયોટિક કોષોમાં,એક ગ્લુકોઝના અણુમાંથી ઉત્પન્ન થતા $ATP$ ની સંખ્યા કેટલી છે?

ગ્લુકોઝના એક અણુના જારક ઓક્સિડેશન દ્વારા $ATP$ ના કેટલા અણુઓ ઉત્પન્ન થાય છે?

એસીટાઈલ $\text{CoA}$ ના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશનથી માત્ર $\text{ETS}$ દ્વારા કેટલા $\text{ATP}$ સંશ્લેષિત થશે?

નીચેનામાંથી કયો શ્વસન સબસ્ટ્રેટ મહત્તમ સંખ્યામાં $ATP$ અણુઓ આપે છે?

ગ્લુકોઝના $2$ અણુઓના સંપૂર્ણ ઓક્સિડેશન દ્વારા કેટલા $CO_2$ અણુઓ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo