ગ્લાયકોલિસીસ,ક્રેબ્સ ચક્ર અને ફેટી ઍસિડની $\beta$-ઑક્સિડેશન/કાર્બોદિત અને ચરબીના ચયાપચય વચ્ચેની કડી ........... છે.

  • A
    ઓક્ઝેલો એસિટિક એસિડ
  • B
    સક્સીનિક એસિડ
  • C
    સાઇટ્રિક એસિડ
  • D
    એસીટાઈલ $CoA$

Explore More

Similar Questions

શ્વસન પરિપથમાં પ્રોટીન ક્યાંથી દાખલ થાય છે?

શ્વસન માર્ગમાં પ્રવેશતા પહેલા ચરબીનું વિઘટન શેમાં થાય છે?

પ્રોટીન શ્વસન આધારક તરીકે ત્યારે જ વર્તે છે જ્યારે:

$A-$ સજીવમાં થતી વિઘટન પ્રક્રિયાઓને એનાબોલિઝમ (ચય) અને સંશ્લેષણ પ્રક્રિયાઓને કેટાબોલિઝમ (અપચય) કહે છે.
$R-$ પ્રોટીનનું પ્રોટીએઝ ઉત્સેચકો દ્વારા વિઘટન થાય છે અને વ્યક્તિગત એમિનો એસિડ (ડીએમિનેશન પછી) તેમની રચનાના આધારે ક્રેબ્સ ચક્રમાં અથવા પાયરુવેટ અથવા એસિટિલ $CoA$ તરીકે શ્વસન માર્ગમાં પ્રવેશે છે.

ફેટી એસિડ શ્વસન પરિપથમાં કયાંથી દાખલ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo