સાઇટ્રિક ઍસિડ ચક્ર / ક્રેબ્સ ચક્રની અંતિમ નીપજ કઈ છે?

  • A
    સાઇટ્રિક ઍસિડ
  • B
    લેક્ટિક ઍસિડ
  • C
    પાયરુવિક ઍસિડ
  • D
    $CO_2 + H_2O$

Explore More

Similar Questions

પાયરુવેટ ડિહાઈડ્રોજીનેઝ કોમ્પ્લેક્સ શેના રૂપાંતર માટે ઉપયોગી છે?

ગ્લાયકોલિસિસના અંતિમ ઉત્પાદનને $TCA$ ચક્ર સાથે જોડતું મધ્યવર્તી સંયોજન કયું છે?

ક્રેબ્સ ચક્ર ક્યાં થાય છે?

$TCA$ ચક્રના કાર્બોક્સિલેઝ ઉત્સેચકો માટે જરૂરી ખનિજ સક્રિયક કયું છે?

સાઇટ્રિક એસિડ ચક્ર દરમિયાન $\text{GTP}$ નો એક અણુ નીચેનામાંથી કોના રૂપાંતરણ દરમિયાન સંશ્લેષિત થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo