$ATP$ સંશ્લેષણમાં સાયનાઈડનો પ્રવેશ ઝેરી બને છે કારણ કે તે $..........$

  • A
    કોષીય કાર્યો માટે જરૂરી છે.
  • B
    $Na^+ - K^+$ પમ્પ માટે જરૂરી છે.
  • C
    $Na^+ - K^+$ પમ્પ કોષરસપટલ પર થાય છે.
  • D
    $ATP$ સાયનાઈડનું વિઘટન કરે છે.

Explore More

Similar Questions

જારક શ્વસન માટે ઓક્સિજન એક આવશ્યક જરૂરિયાત છે, પરંતુ તે શ્વસન પ્રક્રિયામાં અંતમાં પ્રવેશે છે. ચર્ચા કરો.

શ્વસન શૃંખલામાં કયો અંતિમ સાયટોક્રોમ ઑક્સિજનને ઇલેક્ટ્રોન આપે છે?

$A$ : કોષીય શ્વસનમાં,$ETS$ માં ઇલેક્ટ્રોનનું વહન એ નીચે તરફની મુસાફરી (downhill journey) છે.
$R$ : ઇલેક્ટ્રોન ઉચ્ચ રિડોક્સ પોટેન્શિયલથી નીચા રિડોક્સ પોટેન્શિયલ તરફ ગતિ કરે છે.

નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન વાહક તરીકે કાર્ય કરતું નથી?

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ક્યાં આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo