નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં $CO_2$ ઉત્પન્ન થતો નથી?

  • A
    વનસ્પતિમાં જારક શ્વસન
  • B
    પ્રાણીઓમાં જારક શ્વસન
  • C
    આલ્કોહોલિક આથવણ
  • D
    લેક્ટિક એસિડ આથવણ

Explore More

Similar Questions

વધારે પડતી કસરત દરમિયાન,નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

અજારક શ્વસનમાં ગ્લુકોઝના અપચયનો સાચો ક્રમ કયો છે?

અજારક પરિસ્થિતિમાં $O_2$ ની હાજરીને કારણે શર્કરાના વિઘટનનું અવરોધન શું કહેવાય છે?

યકૃતમાં લેક્ટિક એસિડના $80\%$ નું . . . . . . માં રૂપાંતર થાય છે.

નીચેનામાંથી કોણ હવાની સંપૂર્ણ ગેરહાજરીમાં (એનોક્સિબાયોસિસ) શ્વસન કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo