સજીવોમાં પ્રકાશ અને અંધકારના સમયગાળા પ્રત્યેની દેહધાર્મિક પ્રતિક્રિયાને શું કહેવાય છે?

  • A
    પ્રકાશાનુવર્તન
  • B
    પ્રકાશાવધિકાળ
  • C
    પ્રકાશીય પ્રચલન
  • D
    વાસંતીકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ટૂંકા દિવસની વનસ્પતિ (Short day plant) છે?

ફાયટોક્રોમ એ શું છે?

ઘણી વનસ્પતિઓમાં વાનસ્પતિક તબક્કામાંથી પ્રજનન તબક્કામાં થતો ફેરફાર કોના પ્રતિભાવમાં થાય છે?

અંકુરણ સમયે,બીજ પહેલાં પાંદડાં સાથેના પ્રરોહ ઉત્પન્ન કરે છે અને ફૂલો પછીથી દેખાય છે.
$(A)$ તમારા મતે આવું શા માટે થાય છે?
$(B)$ આ વનસ્પતિ માટે કેવી રીતે ફાયદાકારક છે?

વસંતીકરણ (Vernalisation) દરમિયાન,નીચા તાપમાનની ઉત્તેજના કોના દ્વારા અનુભવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo