લાંબા ગાળાના ઉપવાસ દરમિયાન,શરીર દ્વારા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કયા ક્રમમાં કરવામાં આવે છે?

  • A
    સૌપ્રથમ પ્રોટીન,બીજા ક્રમે લિપિડ અને છેલ્લે કાર્બોદિતો
  • B
    સૌપ્રથમ કાર્બોદિતો,બીજા ક્રમે લિપિડ અને છેલ્લે પ્રોટીન
  • C
    સૌપ્રથમ લિપિડ,બીજા ક્રમે કાર્બોદિતો અને છેલ્લે પ્રોટીન
  • D
    સૌપ્રથમ કાર્બોદિતો,બીજા ક્રમે પ્રોટીન અને છેલ્લે લિપિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો જૈવ-અણુ ચરબી,કાર્બોદિતો અને પ્રોટીનના શ્વસન-મધ્યસ્થ વિઘટન માટે સામાન્ય છે?

શ્વસ્ય પદાર્થોનું વિઘટન $..........$ પ્રક્રિયા છે.

પામિટિક એસિડ (ફેટી એસિડ) ના એક અણુના ઓક્સિડેશનથી,ચોખ્ખા (net) કેટલા $ATP$ અણુઓ પ્રાપ્ત થાય છે?

પ્રોટીનનો સીધો ઉપયોગ શ્વસન સબસ્ટ્રેટ તરીકે થઈ શકતો નથી; તે નીચેનામાંથી શેમાં વિઘટિત થાય છે?

$\beta$-ઓક્સિડેશન ......... માં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo