જે વસતિ ઉત્ક્રાંતિ પામતી નથી, તેમાં નીચેનામાંથી શું જનીન આવૃત્તિમાં કોઈ ચોક્કસ દિશામાં ફેરફાર લાવી શકે છે?

  • A
    સ્થળાંતર
  • B
    વિકૃતિ
  • C
    જનીનિક વિચલન
  • D
    પ્રાકૃતિક પસંદગી

Explore More

Similar Questions

તે નિયમનું નામ આપો જે જણાવે છે કે વસ્તીમાં એલીલિક આવૃત્તિઓનો સરવાળો અચળ રહે છે. આ મૂલ્યોને અસર કરતા પાંચ પરિબળો કયા છે?

હાર્ડી-વેઈનબર્ગ સંતુલન નીચેનામાંથી કયા પરિબળ દ્વારા અસર પામતું નથી?

એક યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં,પ્રભાવી કારકની આવૃત્તિ $0.7$ છે. પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકારની આવૃત્તિ કેટલી હશે?

કેટલા ઘટકો હાર્ડી-વેઈનબર્ગની સમતુલાને અસર કરે છે?

જનીનિક સંતુલન એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo