નીચેનામાંથી કયો વિકલ્પ અનુક્રમે કેન્દ્રગામી (Convergent) અને અપસારી (Divergent) ઉદવિકાસનું સાચું ઉદાહરણ આપે છે? (કેન્દ્રગામી ઉદવિકાસ - અપસારી ઉદવિકાસ)

  • A
    ઑક્ટોપસ અને સસ્તન પ્રાણીઓની આંખ - પૃષ્ઠવંશીઓના અગ્ર ઉપાંગોના અસ્થિ
  • B
    બોગનવેલના કાંટા અને કોળાના પ્રકાંડસૂત્ર - પતંગિયાની પાંખો અને પક્ષીઓની પાંખો
  • C
    પૃષ્ઠવંશીઓના અગ્ર ઉપાંગોના અસ્થિ - પતંગિયાની પાંખો અને પક્ષીઓની પાંખો
  • D
    બોગનવેલના કાંટા અને કોળાના પ્રકાંડસૂત્ર - ઑક્ટોપસ અને સસ્તન પ્રાણીઓની આંખ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ઓપેરીન અને હાલ્ડેન$(i)$ કાર્યસદૃશતા
$(b)$ હેકેલ$(ii)$ આદિ પૃથ્વીની પરિસ્થિતિઓનું અનુકરણ
$(c)$ મીલર$(iii)$ રાસાયણિક ઉદવિકાસ
$(d)$ પક્ષી અને પતંગિયાની પાંખ$(iv)$ ઉદવિકાસ માટે ગર્ભવિદ્યાકીય આધાર

પતંગિયા (moth),દેડકા અને મચ્છર વચ્ચે શું સમાન છે?

જનનરસ સિદ્ધાંત (Germ Plasm Theory) કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

........ એ સૌથી મોટો જમીન પરનો સરિસૃપ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo