નીચેનામાંથી કયો રોગ હવે ભારતમાંથી નાબૂદ થઈ ગયો હોવાનું મનાય છે?

  • A
    શીતળા
  • B
    પોલિયો માયેલાઇટિસ
  • C
    પ્લેગ
  • D
    કાલા-અઝર (કાળો તાવ)

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ ટાઈફોઈડ $(x)$ પ્લાઝમોડિયમ
$(2)$ મેલેરિયા $(y)$ રાઈનો વાયરસ
$(3)$ ન્યુમોનિયા $(z)$ હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝી
$(4)$ સામાન્ય શરદી $(v)$ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની
$(w)$ સાલ્મોનેલા ટાઈફી

માનવ મગજમાં એમાયલોઇડ $\beta$-પેપ્ટાઇડ નામના પ્રોટીનનો જમાવડો થવાથી કયો રોગ થાય છે?

રાસાયણિક બંધારણની દ્રષ્ટિએ,ઍન્ટિજન એક પ્રકારના ......... છે.

કઈ ઔષધ ઊંચા રુધિરદાબ (હાઈ બ્લડ પ્રેશર) ને ઘટાડવા માટે વપરાય છે?

$Hepatitis-B$ અને $HIV$ નો ફેલાવો કેવી રીતે થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo