નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

  • A
    રેસેરપાઇન - ટ્રાન્ક્વીલાઇઝર (શાંતિપ્રેરક)
  • B
    કોકેઈન - અફીણમાંથી મળતું માદક
  • C
    મોર્ફિન - ભ્રમ કે માયાજાળ પ્રેરક
  • D
    ભાંગ - દર્દનાશક

Explore More

Similar Questions

અફીણ નીચેનામાંથી કોનું વ્યુત્પન્ન છે?

તમારા વિસ્તારમાં,જો કોઈ વ્યક્તિ દારૂના વ્યસની હોય,તો તમે તે વ્યક્તિમાં કેવા પ્રકારના વર્તણૂકીય ફેરફારો જોશો? આ સમસ્યાને દૂર કરવા માટેના ઉપાયો સૂચવો.

નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ ધતૂરો$(a)$ વનસ્પતિનો પુષ્પનિવાસ
$(2)$ ઈરીથ્રોઝાયલમ કોકા$(b)$ ભ્રમ
$(3)$ પાપાવર સોમેનીફેરમ$(c)$ ડોપામાઈનનો અવરોધ
$(4)$ કેનાબિસ સેટાઈવા$(d)$ દૂગ્ધ ક્ષીર (લેટેક્સ)

યકૃતનું સીરોસીસ (Liver cirrhosis) લાંબા સમય સુધી શેના સેવનથી થાય છે?

તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના દુરુપયોગને રોકવા અને નિયંત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સૂચનો ઉપયોગી છે?
$(1)$ અયોગ્ય સાથીઓના દબાણને ટાળવું
$(2)$ વ્યાવસાયિક અને તબીબી મદદ લેવી
$(3)$ ભયજનક સંકેતોને ઓળખવા
$(4)$ શિક્ષણ અને પરામર્શ (કાઉન્સેલિંગ)
$(5)$ માતા-પિતા અને મિત્રોની મદદ લેવી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo