નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    $Glossina \text{ } palpalis$ - સ્લીપિંગ સિકનેસ
  • B
    $Culex \text{ } pipiens$ - ફાઈલેરિયાસિસ
  • C
    $Aedes \text{ } aegypti$ - યલો ફીવર
  • D
    $Anopheles \text{ } stephensi$ - લેશમેનિયાસિસ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રોગોની જોડી પ્રોટિસ્ટ્સ દ્વારા થાય છે?

ત્સે-ત્સે માખી એ સ્લીપિંગ સિકનેસ (નિદ્રાળુ રોગ) માટેનું વાહક છે,જે નીચેનામાંથી કયા પરોપજીવીના ચેપી તબક્કાનું વહન કરે છે?

$Plasmodium$ ની સિગ્નેટ રિંગ અવસ્થા શું દર્શાવે છે?

મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા શેમાં ફેરવાય છે?

નીચેનામાંથી કયું પ્રોટીન $Plasmodium$ ના ટ્રોફોઝુઓઇટ માટે ખોરાક તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo