ધનુર (Tetanus) થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય?

  • A
    પહેલેથી બનાવેલ એન્ટિબોડી
  • B
    વધુ અસરકારક એન્ટિબાયોટિક
  • C
    નબળા પાડી દેવાયેલા જીવાણું
  • D
    મારી નખાયેલા જીવાણું

Explore More

Similar Questions

ઇન્ટરફેરોન (Interferons) એટલે શું? ઇન્ટરફેરોન નવા કોષોમાં ચેપને કેવી રીતે અટકાવે છે?

બિન-સંબંધિત દાતા પાસેથી અંગ પ્રત્યારોપણ પછી,નીચેનામાંથી કયું ગ્રાફ્ટ રિજેક્શન (અંગ અસ્વીકાર) માં મુખ્ય ભૂમિકા ભજવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ યાદી-$II$
$a$. કોષીય અવરોધ $i$. ઇન્ટરફેરોન્સ
$b$. સાયટોકાઈન અવરોધ $ii$. શ્લેષ્મ
$c$. ભૌતિક અવરોધ $iii$. ન્યુટ્રોફિલ્સ
$d$. દેહધાર્મિક અવરોધ $iv$. જઠરરસમાં $HCl$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$T$-કોષો . . . . . . માં પરિપક્વ થાય છે.

અસ્થિમજ્જાનો સમાવેશ શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo