$AIDS$ માટે જવાબદાર એજન્ટ $HIV$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $HIV$ એ આવરણ વગરનો રીટ્રો વાઇરસ છે.
  • B
    $HIV$ દૂર થતો નથી પરંતુ તે એક્વાયર્ડ ઇમ્યુન સિસ્ટમ પર હુમલો કરે છે.
  • C
    $HIV$ એ આવરિત વાઇરસ છે. તે બે એકલસૂત્રી $RNA$ ના સમાન અણુઓ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના બે અણુઓ ધરાવે છે.
  • D
    $HIV$ એ આવરિત વાઇરસ છે. તે એક એકલસૂત્રી $RNA$ નો અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનો એક અણુ ધરાવે છે.

Explore More

Similar Questions

એક ડૉક્ટર $HIV$ પોઝિટિવ દર્દીનું ઓપરેશન કરતી વખતે ભૂલથી સ્કેલ્પેલ વડે પોતાને ઈજા પહોંચાડે છે. તેણે વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે નીચેનામાંથી કઈ તપાસ કરવી જોઈએ?

$AIDS$ વાયરસમાં શું હોય છે?

$AIDS$ નો ફેલાવો કેવી રીતે થાય છે?

નીચેનામાંથી શાના દ્વારા $AIDS$ ફેલાતો નથી?

હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને આનુવંશિક દ્રવ્ય કયું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo