કોઈ એક ચોક્કસ પ્રદેશના ખેડૂતોને જણાયું કે કઠોળ પાકના ઉછેર દરમિયાન પર્ણો અલ્પવિકસિત રહી પીળા પડી જાય છે,જેનાથી ઉત્પાદન ઘટે છે. કઈ સારવારથી બીજનું ઉત્પાદન વધુ મળી શકે?

  • A
    છોડને સાઇટોકાઈનીનની સારવારની સાથે અલ્પમાત્રામાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડવાથી.
  • B
    પીળા પડી ગયેલાં પર્ણો દૂર કરવાથી અને બાકીના લીલાં પર્ણો પર $2, 4, 5$-ટ્રાયક્લોરોફીનોક્સિ એસિટિક ઍસિડનો છંટકાવ કરવાથી.
  • C
    આયર્ન (લોહતત્ત્વ) અને મૅગ્નેશિયમનો ઉપયોગ કરી ક્લોરોફિલનું સંશ્લેષણ કરાવવાથી.
  • D
    પાકને વારંવાર સિંચાઈ આપવાથી.

Explore More

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ હરિતદ્રવ્યની જાળવણી કરીને પર્ણોના વૃદ્ધત્વ (senescence) ને વિલંબિત કરવા માટે જવાબદાર છે?

નીચેનામાંથી કયું સાયટોકાઈનિનનું કાર્ય નથી?

સાયટોકાઈનિન સૌપ્રથમ કોના દ્વારા સંશ્લેષિત કરવામાં આવ્યું હતું?

નીચેનામાંથી કયું વૃદ્ધિ નિયામક એડેનાઈનનું વ્યુત્પન્ન (derivative) છે?

$A$: સાયટોકાઈનિન એ વૃદ્ધત્વ વિરોધી (anti-ageing) અંતઃસ્ત્રાવો છે.
$R$: તેઓ પરિપક્વ કોષોના કદમાં વધારો કરીને આસૃતિ પોટેન્શિયલમાં ફેરફાર કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo