પ્લાસ્મિડ એ જનીન ક્લોનિંગ માટે યોગ્ય વાહક છે કારણ કે...

  • A
    તે નાના ગોળાકાર $DNA$ અણુઓ છે જે યજમાનના રંગસૂત્રીય $DNA$ સાથે જોડાઈ શકે છે.
  • B
    તે નાના ગોળાકાર $DNA$ અણુઓ છે જે પોતાનું સ્વયંજનન સ્થાન (origin of replication) ધરાવે છે.
  • C
    તે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સની વચ્ચે હેરાફેરી કરી શકે છે.
  • D
    તે વારંવાર એન્ટિબાયોટિક અવરોધક જનીનનું વહન કરે છે.

Explore More

Similar Questions

સક્ષમ યજમાનમાં વિદેશી $DNA$ દાખલ કરવા માટે જીન ગન (gene gun) માં કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે?

રેડિયોએક્ટિવ અણુ સાથે જોડાયેલ ન્યુક્લિઈક એસિડનો એકલ-શૃંખલામય ટુકડો,જેનો ઉપયોગ સંકરણ (hybridization) દ્વારા ચોક્કસ જનીનને શોધવા માટે થાય છે,તેને શું કહેવાય છે?

આણ્વિક કાતર (Molecular scissors) તરીકે ..... ઓળખાય છે.

નીચેનામાંથી પેલિન્ડ્રોમિક ક્રમ ઓળખો:

વિદેશી $DNA$ ના ટુકડાને કોની સાથે જોડવાથી તે ગુણન પામી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo