$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. તેમાં વપરાતો મુખ્ય પ્રક્રિયક ...... છે.

  • A
    આલ્કલાઇન ફોસ્ફટેઝ
  • B
    કેટલેઝ
  • C
    $DNA$ પ્રોબ
  • D
    $RNase$

Explore More

Similar Questions

વિધાન-$I$: હાલમાં વિશ્વભરમાં માનવ ઉપયોગ માટે $30$ રીકોમ્બિનન્ટ થેરાપ્યુટિક્સને મંજૂરી આપવામાં આવી છે.
વિધાન-$II$: રીકોમ્બિનન્ટ થેરાપ્યુટિક્સ અનિચ્છનીય રોગપ્રતિકારક પ્રતિભાવો પેદા કરતા નથી,જે સામાન્ય રીતે બિન-માનવ સ્ત્રોતોમાંથી અલગ કરાયેલ સમાન ઉત્પાદનોના કિસ્સામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$SCID$ ના દર્દીઓમાં અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપીમાં જનીનિક રીતે રૂપાંતરિત કોષોના વારંવાર ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે કારણ કે

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A. \alpha-1$ એન્ટિટ્રિપ્સિન$I. \text{કોટન બોલવોર્મ}$
$B. \text{Cry } IAb$$II. ADA \text{ ઉણપ}$
$C. \text{Cry } IAc$$III. \text{એમ્ફિસેમા}$
$D. \text{એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી}$$IV. \text{કોર્ન બોરર}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કોનું બાયોટેક્‌નોલોજીની મદદથી ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે?

જનીનિક ઇજનેરી (Genetic engineering) કોની સાથે જોડાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo