નીચે આપેલ એ $DNA$ શૃંખલાનો નમૂના ભાગ છે. સામેની શૃંખલા પર બેઈઝની શૃંખલા શું દર્શાવે છે? શું તેમાં કંઈ ખાસ છે?
$5' -GAATTC -3'$
$3' -CTTAAG -5'$

  • A
    સ્વયંજનન પૂર્ણ થયેલ છે.
  • B
    વિકૃતિમાંથી નાબૂદ કરેલ.
  • C
    $5'$ છેડે સંકેતોની શરૂઆત.
  • D
    બેઇઝ જોડીઓની પેલિન્ડ્રોમિક શૃંખલા.

Explore More

Similar Questions

ન્યુક્લિયોસોમ્સ એટલે શું?

$DNA$ ની બે શૃંખલાઓ શેના દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે?

$DNA$ શૃંખલાઓ પ્રતિસમાંતર (antiparallel) હોય છે,તેનું કારણ શું છે?

સઘન $t-RNA$ અણુનો આકાર કેવો દેખાય છે?

$6$ એડેનીન નાઈટ્રોજન બેઈઝ ધરાવતાં $DNA$ ના ટુકડામાં થાયમિન નાઈટ્રોજન બેઈઝની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo