$PCR$ માં વપરાતા $DNA$ પોલીમરેઝના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

  • A
    યજમાન કોષોમાં દાખલ કરેલ $DNA$ ને જોડવા માટે.
  • B
    તે પસંદગીમાન રેખક તરીકે કાર્ય કરે છે.
  • C
    તે વાઇરસમાંથી અલગ કરવામાં આવ્યું છે.
  • D
    તે ઊંચા તાપમાને સક્રિય રહે છે.

Explore More

Similar Questions

કયો ઉત્સેચક $DNA$ ની તૂટેલી શૃંખલાઓને જોડે છે?

જિનેટિક એન્જિનિયરિંગમાં વપરાતા સામાન્ય બેક્ટેરિયા કયા છે?

યજમાન વનસ્પતિમાં વિશિષ્ટ જનીનો દાખલ કરવા માટે કયા સજીવના વાહકનો ઉપયોગ થાય છે?

$BamHI$ ના કિસ્સામાં,$H$ શું દર્શાવે છે?

પ્લાઝમીડ ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo