નિમગ્ન વાયુરંધ્ર (Sunken stomata) એ $.........$ નું વિશિષ્ટ લક્ષણ છે.

  • A
    જલોદભિદ
  • B
    મધ્યોદભિદ
  • C
    મરૂનિવાસી (શુષ્કોદભિદ)
  • D
    ક્ષારોદભિદ

Explore More

Similar Questions

ગ્લાયકોલિસીસ,ક્રેબ્સ ચક્ર અને $E.T.S.$ નું મુખ્ય ધ્યેય શું છે?

શ્વસન દરમિયાન,શું થાય છે?

યોગ્ય જોડકાં જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(A)$ ગ્લાયકોલિસિસ $(a)$ કણાભસૂત્ર
$(B)$ ક્રેબ્સ ચક્ર $(b)$ કોષરસ આધારક
$(C)$ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન

નીચે આપેલી પ્રક્રિયાઓને તેમના સંબંધિત સ્થાનો સાથે જોડો:
$A$. ક્રેબ્સ ચક્ર$i$. કણાભસૂત્રના પટલની અંદરની સપાટી
$B$. પ્રકાશશ્વસન$ii$. કોષરસ
$C$. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન$iii$. પેરોક્સિઝોમ્સ
$D$. ગ્લાયકોલિસિસ$iv$. કણાભસૂત્રનું આધારક (Matrix)

સાચો ક્રમ પસંદ કરો:

એક વિદ્યાર્થીએ વનસ્પતિમાંથી એક ડાળી લીધી છે. તે ડાળીની કપાયેલી સપાટી પરથી પ્રવાહીનું ટીપું બહાર આવતું જુએ છે. આ પ્રવાહી શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo